Home »NRG »UK» Gujarati Celebrate Navratri In Germany

બર્લિનથી લઈને મ્યુનિચ: જર્મનીમાં પણ છવાયો ગરબા ફીવર

divyabhaskar.com | Oct 10, 2016, 14:24 PM IST

  • Frankfurtમાં ઉજવાયેલી નવરાત્રિની તસવીર
જર્મની: વિશ્વનો કોઈ એવો દેશ નથી કે જ્યાં ગુજરાતી વસતો હોય અને નવરાત્રિનું સેલિબ્રેશન કરવામાં આવતું ન હોય. જર્મનીમાં પણ ગરબાનો ફીવર છવાયો છે. જર્મનીના બર્લિન, ફ્રેન્કફર્ટ, હેદલબર્ગ, મ્યુનિચ, પીનેરબર્ગ વગેરે સિટીમાં ગુજરાતીઓ દ્વારા નવરાત્રિ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ સિટીમાં ગુજરાતીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. (તમામ તસવીરો: ફેસબુક)
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati celebrate Navratri in Germany
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended