Home »NRG »UK» Gandhi Jayanti Celebrations At Tavistock Square Gardens, London WC1H 9LD

લંડનઃ ટેવિસ્ટોક સ્કેવર ગાર્ડન્સ ખાતે ગાંધી જયંતિની ઉજવણી, થઈ શાંતિ પદયાત્રા

divyabhaskar.com | Oct 08, 2016, 11:16 AM IST

લંડન(સુર્યકાંત જાદવા લંડન): લંડનમાં રવિવારે 2 ઓક્ટોબર, 2015ના રોજ મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ટેવિસ્ટોક સ્ક્વેર, ગાર્ડન્સ, લંડન WC1H 9LD ખાતે સવારે 11 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય હાઈ કમિશનર એચ.ઈ. નવતેજ સરનાએ હાજરી આપી હતી. ઉપરાંત કાઉન્સિલર અને વિવિધ શહેરોના મેયરને આમંત્રિત કરવામાં આવ્યા હતા. 
 
મહાત્મા ગાંધીના જન્મદિન 2જી ઓક્ટોબર, રવિવારના રોજ અહિંસાની વિચારધારાને સમર્પિત ગાંધી શાંતિ પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું. ભારતીય હાઈ કમિશનર દ્વારા ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન્સ ગાંધી પ્રતિમાને ફૂલહાર કરાયા બાદ સવારે 11:30 વાગ્યે પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પાર્લામેન્ટ સ્ક્વેરમાં ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. અહીંયા હાજર મહેમાનોએ સંબોધન પણ કર્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ મહાત્મા ગાંધી જયંતિની ઉજવણીની વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gandhi Jayanti celebrations at Tavistock Square Gardens, London WC1H 9LD
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended