Home »NRG »UK» Foreign Girls Playing Garba In Gujarati Dandiya Program At London

UK: ગોરી યુવતીઓના લટકા-ઝટકા, ગુજરાતીઓ પણ રહી જાય છે જોતા

Suryakant Jadva | Nov 28, 2016, 15:21 PM IST

લંડન (સુર્યકાંત જાદવા દ્વારા):ગુજરાતી લોકો જ્યા જ્યા વસે છે ત્યા પોતાની અને પોતાના વતનની સુવાસ ફેલાવતા હોય છે. ગુજરાતમાં નવરાત્રિ પર્વ જામી ગયો છે ત્યારે વિદેશોમાં પણ નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર ગરબાના આયોજનો થઈ રહ્યા છે. ગુજરાતીઓ દ્વારા કરવામાં આવતા આયોજનમાં ગુજરાતીઓ તો ઢોલના તાલે ગરબે ઘૂમે જ છે પણ સાથે સાથે વિદેશી ગોરીઓ પણ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેવાનું ચૂકતી નથી. તેઓ ગરબામાં ભાગ લે છે અને મન મૂકીને ગરબા રમે છે. આજે અમે તમને જે તસવીરો બતાવી રહ્યા છીએ તે છે લંડનના બ્રેન્ટ સીવીક સેન્ટરની, જ્યા નવરાત્રિના પાંચમા દિવસે ગુજરાતી યુવા હૈયાઓ સાથે વિદેશી ગૌરીઓ પણ ગરબાની રમઝટ બોલાવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ,ગરબે ઘૂમતી ગોરીઓની વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: foreign girls playing garba in gujarati dandiya program at london
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext