Home »NRG »UK» Documents Require Mandatory For UK Tier 4 Student VISA

UK ભણવા જવા માટે ગુજરાતી વિદ્યાર્થીઓ-વાલીઓને પડશે આ ડોક્યુમેન્ટની જરૂર

Prasanna Acharya | Mar 29, 2017, 15:11 PM IST

અમદાવાદ:ગુજરાતમાંથી એબ્રોડ અભ્યાસ માટે જવા ઈચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે, જો કે યુએસ કરતા યુકે ભણવા જવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ કેટલાક ખાસ ડોક્યુમેન્ટની આવશ્યકતા ઉભી થાય છે. ગુજરાતમાંથી UK ભણવા જવા માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને UK Tier 4 સ્ટુડન્ટ વિઝા માટે ક્યાં ડોક્યુમેન્ટ્સની ફરજિયાત જરૂર પડે તે અંગે માહિતી આપી રહ્યાં છીએ.
 
A Confirmation of acceptance for studies (CAS)

Tier 4 સ્ટુડન્ટ વિઝાની એપ્લિકેશન ઓનલાઇન કરવામાં આવે છે. તેના માટે CAS લેટર ફરજિયાત જોઈએ. જે વિદ્યાર્થીને જે તે યુનિવર્સિટીમાંથી આપવામાં આવે છે. CAS લેટરમાં વિદ્યાર્થીની માહિતી, કોર્સની માહિતી, અંગ્રેજીની લાયકાત વગેરે દર્શાવવામાં આવે છે.
 
(આગળ વાંચો યુકે ભણવા જવા માટે અન્ય ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે અને વિઝા એપ્લિકેશન માટેની જરૂરી માહિતી)
 
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: documents require mandatory for UK Tier 4 Student VISA
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended