Home »NRG »UK» Diwali Celebrate In London From This Week

લંડનમાં આ સપ્તાહે થશે દિવાળી સેલિબ્રેશન, divyabhaskar.com પર મળશે લાઈવ

divyabhaskar.com | Oct 12, 2016, 15:10 PM IST

લંડન:પાકિસ્તાની મૂળના લંડનના મેયર સાદિક ખાન રવિવારથી લંડનના ટ્રાફલગર સ્ક્વેર પર દિવાળી ઉત્સવની શરૂઆત કરશે. આ દરમિયાન તેમની સાથે ભારતીય મૂળના ઉપ મેયર રાજેશ અગ્રવાલ પણ હશે. ઉત્સવમાં મ્યૂઝિક, ડાન્સ અને લાઇવ શોનું આયોજન કરવામાં આવશે. દિવ્યભાસ્કરડોટકોમ પણ આ ઉજવણીમાં ભાગ લેવા જઈ રહ્યું છે. આ સપ્તાહે થનારી ઉજવણીની તસવીરો જોવા માટે જોતા રહો divyabhaskar.com.
 
અહીંયા લંડનમાં હિન્દુ, જૈન અને શીખ સમુદાયના લોકો એક સાથે મળીને લંડનના લોકો અને પ્રવાસીઓ સાથે તહેવાર મનાવે છે. દિવાળીના શાંતિ અને સન્માનના સંદેશાથી પાઠ લઈ શકીએ છીએ. નોંધનીય છે કે, લંડનના મેયર કાર્યાલય અને દિવાળી આ લંડન સમિતિ તરફથી આયોજિત આ ઉત્સવમાં જેટ એરવેઝ અને અતુલ્ય ભારત અભિયાન પણ મદદ કરી રહ્યું છે.
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Diwali celebrate in London from this week
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended