Home »NRG »UK» Diwali Ankoot Celebrated In Around World Australia, East Africa, USA And Canada

વિશ્વભરના વિવિધ મંદિરોમાં થયું અન્નકૂટનું આયોજન, દિવાળીની થઈ ધામધૂમથી ઉજવણી

Suryakant Jadva | Nov 28, 2016, 15:53 PM IST

લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):વિદેશોમાં રહેતા ભારતીઓ દિવાળીના ધામધૂમથી ઉજવણી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદેશોમાં વસતા ભારતીયોએ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી તથા અન્નકૂટ દર્શન પણ યોજીને તેનો લાભ લીધો હતો.
 
ઓસ્ટ્રેલિયા, ઈસ્ટ આફ્રિકા, અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાં અન્નકૂટ દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશોમાં વસતા ભારતીયોએ પોતાના ઘર, મંદિર અથવા તો હોલમાં દિવાળીની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. તો ક્યાંક મંદિરના પ્રાંગણમાં પાર્ટી યોજી તથા બાળકો માટે બાઉન્સિંગ કેસ્ટલ તથા બ્લડ ડોનેશનનું આયોજન કર્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં ઉજવણીની વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Diwali Ankoot celebrated in around world Australia, East Africa, USA and Canada
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext