Home »NRG »UK» Certificate Of Recognition For Serving The Community In UK

લંડનમાં સમાજ સેવા કરનાર લોકો એવોર્ડથી સન્માનિત, મોટાભાગના ગુજરાતી

divyabhaskar.com | Apr 12, 2017, 16:13 PM IST

લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):વિવિધ સમુદાયના લોકો અને ચેરિટી માટે કામ કરતા લોકોને બ્રેન્ટ મેયર પરવેઝ અહેમદ અને બ્રેન્ટ નેતા મુહમ્મદ બટ્ટ દ્વારા સાંજની ચા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને વિદેશમાં રહીને પણ સમાજ માચે સેવા કરીને પોતાનું યોગદાન આપનારા ગુજરાતીઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત કરવામાં આવેલા લોકોમાં મોટા ભાગના લોકો કચ્છ, ગુજરાતના હતા. જેમાં દિના ભૂડિયા, મહેશ દેવજી ભોજાણી, પ્રેમિલા ભોજાણી, શૈલેશ પટેલ, પ્રકાશ પટેલ, સંજય કેરાઈ, તેજસ્વી કારા, મૂકેશ રાબડીયા, રામજીભાઈ હરીજી ભૂડિયા, નેહા સચિનકુમાર પટેલ, કાશ્મિરા સન્ની તથા સૂર્યકાંત જાદવાનો સમાવેશ થાય છે.
 
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Certificate of recognition for serving the community in UK
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended