Home »NRG »UK» Car Number Craze In US: Gujarati People Choose Unique Number Plate

ગમે તે કિંમત ચૂકવી વિદેશમાં પણ કાર્સના મનપસંદ નંબર મેળવે છે ગુજરાતીઓ

divyabhaskar.com | Mar 20, 2017, 18:32 PM IST

એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝુરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

(તસવીરો : ફેસબુક પરથી લેવામાં આવી છે)
(આગળ વાંચો વિદેશમાં વસતા ગુજરાતીઓને કેવા નંબરનો છે ક્રેઝ)
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Car Number Craze in US: Gujarati People Choose Unique Number Plate
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended