Home »NRG »UK» About Rajesh Mehta Founder Of Rajesh Exports Worlds Largest Gold Company

વર્ષે 2400 ટન સોનું પ્રોસેસિંગ કરે છે આ અબજોપતિ ગુજરાતી, 12 હજાર Crની સંપત્તિ

divyabhaskar.com | Feb 28, 2017, 11:50 AM IST

અમદાવાદઃટાટા, બિરલા અને અંબાણી જેવા દિગ્ગજ બિઝનેસ પરિવારની સફળતાની સ્ટોરી તમે સાંભળી હશે, પરંતુ 2016માં વિશ્વની ટોપ 500 કંપનીઓની ફોર્ચ્યુન લિસ્ટમાં જગ્યા બનાવનાર રાજેશ મહેતાની રાજેશ એક્સપોર્ટ્સ વિશે કદાચ જ સાંભળ્યું કે વાંચ્યું હશે. રાજેશ એક્સપોર્ટ્સ વિશ્વમાં થતા સોનાના કુલ ઉત્પાદનનું 35 ટકા પ્રોસેસિંગ કરે છે. વાર્ષિક 2400 ટનથી વધારે કિંમતી ધાતુઓ રિફાઈન કરવાની ક્ષમતા સાથે Rel વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રિફાઈનરી છે. Relની Valcambi નામે એક રિફાઈનરી સ્વિટ્ઝરલેન્ડમાં જેની ક્ષમતા 2000 ટન અને એક રિફાઈનરી ઉતરાખંડમાં આવેલી છે જેની ક્ષમતા 400 ટનની છે.
 
આગળ વાંચોઃ કેવી રીતે 1982માં ઉધાર પૈસા લઈને શરૂ કરેલી કંપની આજે કરી રહી છે અધધ કમાણી...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: About Rajesh Mehta founder of rajesh exports worlds largest gold company
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended