Home »NRG »UK» About Houston Based LyondellBasell Industries CEO Bhavesh Patel

આ ગુજરાતી CEOને મળે છે 163 કરોડ સેલેરી, માતા રૂ. 700 સાથે આવ્યા'તા US

divyabhaskar.com | Mar 14, 2017, 17:31 PM IST

લંડનઃવિશ્વમાં સૌથી વધારે સેલરી મેળવતા 100 CEOની યાદીમાં છઠ્ઠા ક્રમે છે ડચ કંપની લિયોન્ડલબેસલના ભાવેશ પટેલ. ભારતીય મૂળનાં બીજા બે CEO પેપ્સીનાં ઇન્દ્રા નૂચી અને માઇક્રોસોફ્ટના સત્યા નડેલા વિશે તો ઘણા લોકો ઘણું જાણતા હશે પણ વાર્ષિક 163 કરોડ રૂપિયાનું સેલરી પેકેજ ધરાવતા ભાવેશ પટેલ કોણ છે. તેના વિશે આજે અમે જણાવી રહ્યા છીએ. 10 વર્ષની ઉંમરે ભાવેશે તેમના માતા, દાદી અને ભાઈ સાથે ભારત છોડ્યું હતું આ સમયે ભાવેશના પ્રેરણાસ્ત્રોત માતા ઉષાબેન પાસે માત્ર 700 રૂપિયા જ હતા. અહીંયા અમે જણાવી રહ્યા છીએ સામાન્ય ગુજરાતી પરિવારમાંથી આવતા ભાવેશ(બોબ) પટેલ આજે 1.80 લાખ કરોડ કંપનીનું સુકાન સંભાળવા સુધીની સફર.
 
આગળ વાંચોઃ મુંબઇમાં જન્મેલા ભાવેશ પટેલ કેવી રીતે બન્યા ટોચના CEO...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: About Houston based LyondellBasell Industries CEO Bhavesh patel
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended