Home »NRG »UK» 16th Diwali Celebrations At Brent Cross Shopping Center

લંડન: દિવાળી ફેસ્ટિવલની ઉજવણી, સ્ટેજ પર ભારતીય નૃત્યએ જમાવ્યો માહોલ

divyabhaskar.com | Oct 24, 2016, 12:20 PM IST

લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા): 16માં દિવાળી ફેસ્ટિવલની ઉજવણી બ્રેન્ટ ક્રોસ શોપિંગ સેન્ટર ખાતે કરવામાં આવી. જેમાં પરંપરાગત ભારતીય નૃત્ય ભરતનાટ્યમ રજૂ કરવામાં આવ્યું હતું. શ્રીમુક્તજીવનસ્વામી બાપા એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ પર પરંપરાગત ભારતીય નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. બ્રેન્ટ ક્રોસ શોપિંગ સેન્ટર ખાતેના દિવાળી ફેસ્ટિવલ સેલિબ્રેશનમાં ઉત્સાહ સાથે અરૂનીમા કુમાર ડાન્સ કંપનીએ રજૂ કરેલા ભારતીય નૃત્યથી એક અલજ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો.
 
આગળ જુઓ વધુ તસવીરો.....
 
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 16th Diwali Celebrations at Brent Cross Shopping Center
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended