Home »NRG »New Zealand» New Zealand Police Dance On Danbang And Sultan Songs

ન્યૂઝીલેન્ડના પોલીસ ઓફિસર્સની દિવાળી ગિફ્ટઃ નાચ્યા સલમાનના સોંગ્સ પર

divyabhaskar.com | Oct 28, 2016, 10:56 AM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ક્રાઇસ્ટચર્ચ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દિવાળી ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામમાં હાજર ઇન્ડિયન્સને ખુશ કરવા માટે પાંચ પોલીસ ઓફિસર્સે સલમાન ખાનના દબંગ-2ના 'થાના મેં બેઠે ઓન ડ્યૂટી' અને સુલતાનના 'બેબી કો બેઝ પસંદ હૈ' બે સોંગ્સ પર ડાન્સ કર્યો હતો.
 
ન્યૂઝીલેન્ડના પોલીસ ઓફિસર્સના ડાન્સનો આ વીડિયો ક્રિસ લિન્ચે પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો હતો.
(New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: New Zealand police dance on Danbang and Sultan Songs
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended