Home »NRG »New Zealand» North Shore Indian Association Organised Navaratri In Auckland

ન્યુઝીલેન્ડના ઑકલેન્ડમાં નવરાત્રિનું ભવ્ય સેલિબ્રેશન, ગરબારસિકોએ બોલાવી રમઝટ

divyabhaskar.com | Oct 15, 2016, 14:47 PM IST

ન્યુઝીલેન્ડ: નોર્થ શોર ઈન્ડિયન એસોસિએશન (NSIA) દ્વારા આ વર્ષે નવરાત્રિનું ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ઑકલેન્ડના નોર્થ શોર ઈવેન્ટ સેન્ટર ખાતે તારીખ 7 અને 8 ઓક્ટોબરના રોજ યોજાયેલા ગરબામાં 3 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. સતત સાતમાં વર્ષે યોજાયેલા 'ગરબા એન્ડ દાંડિયાના નાઈટ્સના' આ કાર્યક્ર્માં એન્ટ્રી ફ્રી રાખવામાં આવી હતી. ગરબારસિકોએ દાંડિયાની રમઝટ બોલાવી વતનની કમી પૂરી કરી હતી. (તમામ તસવીરો-ફેસબુક)
 
(New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: North Shore Indian Association organised Navaratri in Auckland
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended