Home »NRG »New Zealand» New Zealand Wellington Indian Association Celebrate Navratri 2016

NZ: વેલિંગ્ટન ઈન્ડિયન એસોસિયેશન દ્વારા ગરબાની રમઝટ, જુઓ તસવીરો

divyabhaskar.com | Oct 12, 2016, 16:45 PM IST

વેલિંગ્ટન: નવરાત્રિનો તહેવાર ગુજરાતમાં જ નહીં પણ દેશની બહાર વસતા ગુજરાતીઓએ પણ ધામધૂમથી ઉજવ્યો હતો. ન્યૂઝીલેન્ડમાં વેલિંગ્ટન ઈન્ડિયન એસોસિયેશન દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના ભૂલકાઓથી માંડીને સિનિયર સિટીઝનોએ નવ દિવસ સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. અહીં યોજાયેલી નવરાત્રિમાં નાના ભૂલકાઓએ માતાજીની આરતી અને પૂજા-અર્ચના કરીને યુવાનો સાથે ગરબાની મજા માણી હતી. ગરબાની સાથે અહીં જુદા જુદા પ્રકારની ફુડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આગળ જુઓ વધુ તસવીરો....
(New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: New Zealand Wellington Indian Association Celebrate Navratri 2016
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended