Home »NRG »New Zealand» New Zealand Also Change Her Visa Policy After US And Australia

US-ઓસ્ટ્રેલિયા બાદ ન્યુઝીલેન્ડે પણ કર્યો વિઝા નિયમોમાં ફેરફાર, ભારતીયોને થશે અસર

Darmik Desai | Apr 19, 2017, 16:39 PM IST

  • તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે છે
અમદાવાદ:છેલ્લા ઘણા સમયથી અમેરિકાની વિઝા પોલીસીને લઈને ચર્ચા ચાલી રહી હતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એચ 1બી વિઝા નિયમોમાં ફેરફારના ઓર્ડર પર સહિ કરી છે. ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ બાદ હવે ન્યુઝીલેન્ડ દ્વારા પણ ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કર્યો છે. જેનાથી ન્યુઝીલેન્ડમાં વસતા હજારો ભારતીયોને તેની અસર થશે. ન્યુઝીલેન્ડના ઈમિગ્રેશન મિનિસ્ટે બુધવારે આ નવી ઈમિગ્રેશન પોલિસીની જાહેરાત કરી હતી. જે 14 ઓગસ્ટ 2017થી લાગુ કરવામાં આવશે.

શું છે નવા નિયમો

- પીઆર એપ્લાય કરવા માટે હવે 140ની જગ્યાએ 160 પોઈન્ટ્સની જરૂર રહેશે.
- lower-skilled Essential Skills visa હોલ્ડર્સને વધારેમાં વધારે 3 વર્ષ સુધીની વર્ક પરમિટ મળશે.
- Lower skilled Essential Skills કામ કરતા લોકોના પાર્ટનર અને સંતાનોને વિઝિટર વિઝા મળશે.
- અત્યાર સુધી સ્પાઉસ પાસે વર્ક પરમિટ હોય તો પાર્ટનરને વર્ક પરમિટ અપાતી હતી, હવે તેમને વિઝિટર વિઝા મળશે.
- post graduate લાયકાત ધરાવતા 30થી 39 વર્ષની ઉંમરના લોકો માટેના પોઈન્ટમાં વધારો કરવામાં આવ્યો છે.

આગળ વાંચો કોને થશે અસર
 
(New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: new Zealand Also Change her Visa Policy After US And Australia
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended