Home »NRG »New Zealand» Garba 2016 By Kshatriya Society Of New Zealand Inc

ન્યુઝીલેન્ડમાં નવરાત્રિની બોલી રમઝટ, ઢોલના તાલે મન મૂકીને ઝુમ્યા ગુજરાતીઓ

divyabhaskar.com | Oct 15, 2016, 14:47 PM IST

ન્યુઝીલેન્ડઃગુજરાતના પરંપરાગત નવરાત્રિના પર્વની જોરશોરથી ઉજવણી થઈ રહી છે. દેશ વિદેશોમાં વસતા ગુજરાતીઓ ઢોલના તાલે રમઝટ બોલાવી રહ્યા છે. વિદેશોમાં વસતા ગુજરાતીઓ માટે ઠેરઠેર રાસગરબાના આયોજનો થઈ રહ્યા છે. ત્યારે ન્યુઝીલેન્ડમાં પણ કસ્તરીયા સોસાયટી ઓફ ન્યુઝીલેન્ડ દ્વારા રાસ-ગરબા અને દાંડિયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના-મોટા તમામ ગુજરાતીઓ મન મૂકીને ઝુમ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં માતાજીની આરતી ઉતારવામાં આવી હતી બાદમાં ડીજેના તાલે ભાગ લેનાર તમામ ગરબે ઘુમ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: garba 2016 by Kshatriya Society Of New Zealand Inc
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext