Home »NRG »New Zealand» Annkut Mahotsav Celebrate At BAPS Temple Hamilton Newzeland

NZ: હેમિલ્ટન શહેરમાં BAPS દ્વારા અન્નકુટનું આયોજન, ગુજરાતીઓ રહ્યાં હાજર

Darmik Desai | Nov 02, 2016, 18:13 PM IST

ન્યૂઝીલેન્ડ(ધાર્મિક દેસાઈ દ્વારા): દેશ-વિદેશમાં વસતા ગુજરાતી લોકો દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ન્યૂઝીલેન્ડના હેમિલ્ટન શહેરમાં પણ બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા ભગવાનને અન્નકુટ ધરાવીને ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 1 નવેમ્બરના રોજ પૂજ્ય પરમચિંતન સ્વામી અને પૂજ્ય આદર્શમુનિ સ્વામીની હાજરીમાં આયોજન કરાયેલા અન્નકુટ ઉજવણીમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓએ ભાગ લીધો હતો. અન્નકુટની ભાવભેર ઉજવણીમાં આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
 
આગળ જુઓ વધુ તસવીરો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Annkut Mahotsav celebrate at BAPS temple Hamilton newzeland
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext