Home »NRG »Middle East» Success Story Of Rizwan Sajan Who Own Danube's Business In Dubai

દુબઈમાં મામૂલી પગારથી કરતા હતા નોકરી, આજે છે ફેરારી-રોલ્સરોય જેવી કાર્સનો ઢગલો

divyabhaskar.com | Feb 28, 2017, 11:52 AM IST

દુબઈ: વિશ્વભરમાં ઘણા એવા ગુજરાતી લોકો છે, જેની સિદ્ધિથી અન્ય લોકો વાકેફ નથી. આવા જ એક જ ગુજરાતી એટલે રિઝવાન સાજન. ગુજરાતી મૂળના રિઝવાનનો પરિવાર રોજી-રોટી માટે કુવૈત ગયો હતો. જ્યાં થોડું ઘણું ભેગું કરેલું ગલ્ફ વોરમાં ગુમાવ્યું. પણ હિંમત હારે એનું નામ ગુજરાતી નહીં. આંખોમાં ફરી નવા સપના સાથે પકડી દુબઈની વાટ. અહીં મહેનત અને ખંતથી નવી ઉંચાઈઓ હાંસલ કરી. આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે. આજે તેમની કંપની દુબઈનું પહેલા નંબરની બિલ્ડિંગ મટિરિયલ્સ સપ્લાય કરતી કંપની છે. તેમના Danube ગ્રુપે રિઅલ એસ્ટટ, મોલ વગેરે ફિલ્ડમાં પણ ઝંપલાવ્યું છે. રિઝવાન ફોર્બ્સની યાદી મુજબ મિડલ ઈસ્ટના ટોપ-100 ઈન્ડિયન લીડર્સ ઈન યુએઈમાં 12માં નંબર પર છે. તેમની હાઈ-ફાઈ લાઈફ-સ્ટાઈલ દુબઈના શેખોને ઈર્ષા આવે એવી છે.

આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો રિઝવાન સાજનની સક્સેસ સ્ટોરી અને તેમની તસવીરોમાં જુઓ તેની હાઈ-ફાઈ લાઈફ સ્ટાઈલ...
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Success Story of Rizwan Sajan Who Own Danube's Business In Dubai
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended