Home »NRG »Middle East» Know About Sumit Merchant Who Matchmaker At Dubai And Norway

મરચન્ટ ઓફ મેરેજ: વિદેશમાં 25 વર્ષમાં કરાવ્યું 5000 યુવક-યુવતીનું મેચમેકિંગ

divyabhaskar.com | Apr 13, 2017, 14:50 PM IST

એનઆરજી ડેસ્ક: આજના સમયમાં ભારતીય યુવક-યુવતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ વધારે જોવા મળે છે. તો બીજી તરફ આધુનિક ટેકનોલોજીના સમયમાં સોશિયલ સાઈટ્સ પરના પ્રેમ બાદ લગ્ન કર્યા હોય એવા અનેક વિદેશી યુવતી અને ગુજરાતી યુવકના ઉદાહરણ છે. પણ નોર્વે અને દુબઈમાં રહેતા ગુજરાતી અને ભારતીયોના મેચમેકિંગ માટે નોર્વેમાં રહેતા મૂળ અમદાવાદી મેચમેકર સુમીત મરચન્ટ મહત્વની ભૂમિકા ભજવે છે. છેલ્લા 25 વર્ષથી મેચમેકિંગ કરતા સુમીતભાઈ અત્યાર સુધીમાં 5000થી વધારે યુવક-યુવતીઓનું મેચમેકિંગ કરાવી ચૂક્યાં છે. જો કે મેરેજ બ્યૂરોથી તદ્દન અલગ રીતે મેચમેકિંગ કરાવતા સુમીતભાઈની લવસ્ટોરી પણ ફિલ્મી સ્ટોરીને પાછી પાડે તેવી છે.

આગળની વાંચોઃ મૂળ ગુજરાતી સુમીતભાઈ અને તેમની લવ સ્ટોરી વિશે, કેવી રીતે બન્યા મેચમેકર, કઇ રીતે કરાવે છે મેચમેકિંગ?
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know About Sumit Merchant Who Matchmaker at Dubai And Norway
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended