Home »NRG »Middle East» Diamond Businessman Ramesh Virani's Son Wedding In Muscat

મસ્કતના બીચ પર ગુજરાતીના વૈભવી લગ્ન, લંડનથી બેન્ડ અને રશિયાથી બોલાવ્યા હતા ડ્રમર્સ

divyabhaskar.com | Sep 12, 2016, 11:45 AM IST

અમદાવાદ: ધામધૂમથી લગ્ન એ ગુજરાતીઓમાં સામાન્ય વાત બની ગઈ છે. થીમ બેઝ્ડ લગ્નનો ટ્રેન્ડ પણ જૂનો થઈ ગયો છે. ગુજરાતીઓમાં હવે ફૉરેન વેડિંગ ડેસ્ટીનેશનનું ઘેલું લાગ્યું છે. આજે અમે વાત કરીશું ઓમાનના મસ્કતમાં યોજાયેલા વિરાણી ફેમેલીના લગ્નની. 
 
ડાયમન્ડ બિઝનેસ ગ્રુપ KARPના રમેશ વિરાણીના પુત્રના જાન્યુઆરી-2015માં મસ્કતના બીચ પર અતિભવ્ય લગ્ન યોજાયા હતા. સ્મિત વિરાણીએ ચાંદની અમીન સાથે લીધેલા ફેરાની ઓમાનના મીડિયાએ પણ નોંધ લીધી હતી. લંડનથી ખાસ બેન્ડ અને રશિયાથી ખાસ ડ્રમર બોલાવવમાં આવ્યા હતા. બોલિવૂડની અનેક હસ્તીઓ પણ નાચી હતી. (તમામ તસવીરો સૌજન્ય: weddingsutra.com)
 
(આગળની સ્લાઈડ કરી જુઓ કેવા ભવ્ય હતા ગુજરાતીના લગ્ન....)
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Diamond businessman Ramesh Virani's son wedding in Muscat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended