Home »NRG »Middle East» About Dubai Born Parul Shah Miss Grand International 2015 Philippines

બિકીનીમાં નહોતા જોવા માંગતા પિતા, ગુજરાતી પારુલ આમ બની'તી સૌંદર્ય ક્વીન

divyabhaskar.com | Nov 16, 2016, 18:59 PM IST

અમદાવાદઃબ્રાઉન હેર, બ્રાઉન આંખો, 31.5-24-34 બોડી ફિગર, હાઇટ 5 ફૂટ 7 ઇંચ, વજન 58 કિલોગ્રામ આ વર્ણન પરથી તમને ખ્યાલ આવી જશે કે અહીંયા કોઈ મોડેલની વાત થઈ રહી છે. આ મોડલ છે મૂળ ભારતીય પારુલ શાહ, જેણે ફિલિપાઈન્સમાંનો તાજ પહેરી લીધો છે. પિતા એકલા કમાનાર હોવાના કારણે પારુલના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હતી. 
 
નર્સીંગનો અભ્યાસ કર્યા બાદ ગ્લેમરની દુનિયામાં પોતાનું નામ ટોચ પર લઈ જનાર પારુલ ઉછેર એક અતિ સામાન્ય પરિવારમાં થયો. ભારતીય પિતા, ફિલિપાઈન માતા અને મુસ્લિમ દેશ દુબઈમાં જન્મેલી પારુલ શાહને તેના પરિવાર મિત્રએ એક ટીશર્ટ ભેટમાં આપતા તેને બ્યૂટી સ્પર્ધાનો જોરદાર ચસ્કો લાગ્યો હતો. બસ ત્યારથી જ પારુલે નક્કી કરી લીધું હતું કે તે એક દિવસ મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશલનો તાજ પહેરશે. બાળપણમાં આર્થિક કટોકટીમાં ઉછરેલી પારુલે ક્યારે મોંઘી વસ્તુનો આનંદ માણ્યો નહોતો. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, અનેક પડકારોનો સામનો કરી પારુલ શાહ કેવી રીતે પહોંચી ફિલિપાઈન્સની સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધા Binibining Pilipinas સુધી...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: About Dubai born Parul Shah Miss Grand International 2015 Philippines
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext