Home »NRG »Gujarat» Know About Rajkot Origin IFS Sujan Chinoy Is India Envoy To Japan

જાપાનમાં ભારતીય રાજદૂત છે રાજકોટના, વડોદરા, અમદાવાદમાં કર્યો છે અભ્યાસ

divyabhaskar.com | Sep 20, 2016, 17:24 PM IST

અમદાવાદ:કોઈ ગુજરાતી વિદેશમાં કમાવા કે નોકરી કરવા જાય તે સાંભળ્યું છે પરંતુ  વિદેશમાં ભારતીય રાજદૂત ગુજરાતી હોય તેવું પહેલીવાર જોવા મળી રહ્યું છે. જાપાનમાં ભારતીય એમ્બેસેડર તરીકે કાર્યરત સુજન ચિનોય મૂળ રાજકોટના છે અને વિશ્વના અનેક દેશોમાં સેવા આપી ચૂક્યા છે હાલ તેઓ જાપાનમાં કાર્યરત છે. ગુજરાતના રહેવાસી સુજનને રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. divyabhaskar.com તમને સુજન ચિનોય વિશે જણાવી રહ્યું છે. સુજન ચિનોય રાજકોટના ગુજરાતી પરિવારમાં જન્મેલા છે અને ૧૯૮૧ની બેચના ઇન્ડીયન ફોરેન સર્વિસના અધિકારી છે. ર૦૧પ ડિસેમ્બરથી તેઓ જાપાનમાં ભારતીય રાજદૂત તરીકે કાર્યરત છે.

(સુજન ચિનોય અનેક દેશોમાં આપી ચૂક્યા છે આ વાંચવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો)
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know about Rajkot origin IFS Sujan Chinoy is India envoy to Japan
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended