Home »NRG »Australia» Largest Durga Temple Suburban Rockbank Melbourne Australia

ઓસ્ટ્રેલિયામાં અહીંયા આવેલું છે સૌથી મોટું દુર્ગા મંદિર, 5 વર્ષે થયું હતું તૈયાર

divyabhaskar.com | May 07, 2017, 17:07 PM IST

મેલબોર્નઃઓસ્ટ્રેલિયામાં હિન્દૂઓની વધતી વસતીને જોતાં ઘણા હિન્દૂ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેવું જ એક મંદિર છે દુર્ગા મંદિર, જેના કપાટ વર્ષ 2015માં ખોલવામાં આવ્યું હતું. દુર્ગા મંદિર સૌથી મોટું દુર્ગા મંદિર છે, જેનું નિર્માણ કરવામાં 5 વર્ષથી વધુનો સમય લાગ્યો હતો. 
 
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સૌથી મોટું દુર્ગા મંદિરના નિર્માણ કરતા પાંચ વર્ષથી વધુ સમય લાગ્યો હતો. આ મંદિર મેલબોર્નના રોકબેકમાં આવેલું છે. હાલ આ મંદિરમાં હિન્દૂઓ પૂજા-પાઠ કરે છે. 2015માં દુર્ગા મંદિરના કપાટ ભક્તો માટે કાયમ માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ મંદિરનું ભવ્યતા સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મંદિર ખુલ્લું મુકાયા બાદ અહીંયા ધાર્મિક પ્રવચનો, ભજનો ઉપરાંત દશેરા, જન્માષ્ટમી અને રામનવમી જેવા મહત્વના હિન્દૂ તહેવારોની પણ ઉજવણી કરવામાં આવે છે. મંદિરનું નિર્માણ હિન્દુઓની વધતી વસતીને જોતા કરાયું છે.
 
આગળ જૂઓઃ મંદિરની બાંધકામથી લઈને તૈયાર થયા સુધીની તસવીરો...
(Australia Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Largest durga temple suburban rockbank melbourne australia
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended