Home »NRG »Australia» Famous Indian Restaurants Redefining Indian Cuisine Across The World

વિદેશોમાં અહીંયા તમે માણી શકશો ભારતીય વ્યંજનો, વિશ્વવિખ્યાત છે આ હોટલ્સ

divyabhaskar.com | Dec 23, 2016, 12:46 PM IST

એનઆરજીડેસ્કઃભારતીયો સામાન્ય રીતે પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, તેઓ તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા નથી. વિદેશો ભારતીયો જ્યાં જ્યા વસ્યા છે ત્યાં ભારતીય ભોજન શોધી કાઢે છે. જો કે, વિદેશી ધરતી પર દેશી વાનગીઓ બનાવતી ભારતીય હોટલોએ વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. ભારતીય હસ્તિઓ પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન આ હોટલોની મુલાકાત લેવાનું ચૂકતા નથી. આ રેસ્ટોરન્ટ્સનાં નામ વાંચતા જ વતનની યાદ આવી જાય છે. આજે અમે જણાવી રહ્યા છીએ ભારતીય પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકોને પણ ભારતીય સ્વાદ ચખાડનારી કેટલીક વિશ્વ વિખ્યાત રેસ્ટોરન્ટ્સની વાતો. જોવા જઈએ તો વિદેશી ધરતી પર હજારો ભારતીય રેસ્ટોરન્ટ્સ ધમધમે છે, પણ અહીં વિશ્વની બેસ્ટ રેસ્ટોરન્ટ્સની જણાવાયેલી અને વિશ્વમાં વખણાયેલી રેસ્ટોરન્ટ્સના નામ લેવામાં આવ્યા છે. 
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, વિદેશમાં આ જગ્યાઓ પર માણી શકાય છે ભારતીય વાનગીઓ...
(Australia Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Famous indian restaurants Redefining Indian Cuisine Across The World
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended