Home »NRG »Australia» Diwali Festival Celebration In Different Cities Of Australia

ઓસ્ટ્રેલિયા: દિવાળી ફેસ્ટિવલની ઉજવણી, ફેશન શો સહિતના કાર્યક્રમ યોજાયા

Darmik Desai | Nov 02, 2016, 18:19 PM IST

ઓસ્ટ્રેલિયા(ધાર્મિક દેસાઈ દ્વારા): રોશનીના તહેવાર દિવાળીની તમામ જગ્યાએ ધામધૂમ ઉજવણી કરવામાં આવી, જેમાં ઓસ્ટ્રેલિયા પણ બાકાત રહ્યું ન હતું. ઓસ્ટ્રેલિયમાં હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા અલગ અલગ શહેરોમાં દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના એડેલાઈડ શહેર, માર્ટીની પ્લેસ-સિડની તેમજ મીની ગુજરાત કહેવામાં આવતા સિડનીના પારામટ્ટા પાર્કમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના જુદા જુદા શહેરોમાં આયોજન કરાયેલા દિવાળી ફેસ્ટિવલમાં રંગોળી કોમ્પિટીશન, ફેશન શો, એવોર્ડ અને સાથે સાથે 40 ફૂટના રાવણના ફટાકડા દ્વારા દહન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.
 
આગળ જુઓ વધુ તસવીરો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Diwali Festival Celebration in Different Cities of Australia
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext