Home »NRG »Australia» DEVANG PATEL In Sydney And Melbourne

દેવાંગ પટેલનો ઓસ્ટ્રેલિયામાં જલસો, ખેલૈયાઓને આમ ડોલાવ્યા પોતાના અંદાજમાં

divyabhaskar.com | Oct 08, 2016, 16:10 PM IST

સિડનીઃગુજરાતની લોક કલાને રજુ કરતો નવરાત્રિનો તહેવાર સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઊજવાઈ રહ્યો છે. શહેરમાં અનેક જગ્યાઓએ યોજાઈ રહેલા રાસગરબામાં યંગસ્ટર્સ મન મૂકીને ગરબાની રમઝટ માણી રહ્યાં છે. ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ બાકી રહ્યા નથી. નવરાત્રિની ઉજવણીનો માહોલ ઓસ્ટ્રેલિયામાં પણ જામ્યો છે. બખેડો, રામકથા, રમુજી ગરબાની અલગ શૈલીથી લોકોને મસ્તી -મજાક કરતા કરતા ગરબે ઘૂમાવનાર કલાકાર દેવાંગ પટેલે સિડની અને મેલબોર્નમાં રાસગરબાનું આયોજન કર્યું હતું. 24 સપ્ટેમ્બરે થયેલા રાસગરબાના કાર્યક્રમમાં યુવાનો મન મૂકીને ઝુમ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, દેવાંગ પટેલ દ્વારા થયેલા રાસગરબાના આયોજનની વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: DEVANG PATEL in Sydney and Melbourne
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext