Home »NRG »Africa» Narendra Rawal Became Owner 4400 Crore From Priest

આજે 4300 Cr.ના માલિક છે હળવદના આ પૂજારી, એક સમયે નહોતા સાઈકલના પૈસા

divyabhaskar.com | Mar 14, 2017, 15:21 PM IST

અમદાવાદ: ગુજરાતથી માત્ર બિસ્તરા-પોટલા લઈને વિદેશ સ્થાયી થયેલા ગુજરાતીઓએ પૈસાની ટંકશાળ પાડી હોય તેવા અનેક લોકો છે.  જેમાંનું એક નામ એટલે નરેન્દ્ર રાવલ. હળવદના નાના એવા માથક ગામે જન્મેલા 54 વર્ષીય નરેન્દ્ર રાવલને આફ્રિકાના રિચેસ્ટ-50 લોકોની ફોર્બ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. આફ્રિકામાં શરૂઆતમાં પુજારીનું કામ કર્યા બાદ ખંત અને મહેનતથી મેળવેલી સફળતાને કોઈને પણ માન આપવાનું મન થાય એવી છે. નરેન્દ્ર રાવલનું 'દેવકી ગ્રુપ' સિમેન્ટ, સ્ટીલ સહિતની અનેક કંપની ધરાવે છે. 4400 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા નરેન્દ્ર રાવલની સામાજિક ક્ષેત્રે કામગીરી પણ  બિરદાવા લાયક છે. ગુરૂ તરીકે જાણીતા નરેન્દ્ર રાવલનું કેન્યાના સર્વોચ્ચ એવોર્ડ Elder of Burning Spearથી સન્માન પણ કરવામાં આવ્યું છે.  
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો કેવી રીતે એક સામાન્ય ગુજરાતીએ આફ્રિકામાં બનાવ્યા 4400 કરોડ રૂપિયા...)
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Narendra Rawal became Owner 4400 crore from priest
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended