Home »NRG »Africa» Know About Former Miss South Africa Mishka Patel

આ 'પટેલ' યુવતી છે ભૂતપૂર્વ મિસ આફ્રિકા, SAના નાનકડા ગામમાં થયો છે જન્મ

divyabhaskar.com | Apr 06, 2017, 16:25 PM IST

આફ્રિકાઃઆફ્રિકા જેવા દેશના નાનકડા ગામમાંથી આવતી યુવતી મોડલિંગ ક્ષેત્રે કાઠું કાઢશે એ ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે. ચુસ્ત અને ધાર્મિક પરિવારમાં જન્મેલી મિશકા પટેલે પોતાનો માર્કેટિંગ મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કરીને 21 વર્ષની ઉંમરે મિસ દક્ષિણ આફ્રિકામાં પ્રવેશ કરીને શરૂ કર્યું હતું પોતાનું મોડલિંગ કેરિયર. આ માટે તેને માતા તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું. સખત મહેનત થકી મિશકા સફળતાના શિખરો સર કરતી ગઈ અને આજે તે આફ્રિકામાં એક મોડલ ઉપરાંત ટીવી પ્રસ્તુતકર્તા, પ્રેરક સ્પીકર, ફિટનેસ ટ્રેનર, ઉદ્યોગસાહસિક, બિઝનેસમેન, એમ્બેસેડર છે.
 
આગળ વાંચોઃ મિશકા પટેલની સકસેસ સ્ટોરી...
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know about former miss south africa Mishka patel
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended