Home »NRG »Africa» About Uganda First And Africa 27th Richest Man Sudhir Ruparelia

આવો છે 5300 કરોડના ગુજરાતી માલિકનો વૈભવી વિલા, રાજાની જેમ જીવે છે લાઈફ

divyabhaskar.com | Mar 17, 2017, 17:41 PM IST

આફ્રિકાઃ શૂન્યમાંથી સર્જન કરી મસમોટું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કરનારા ઘણા ગુજરાતીઓ આપણી સામે છે. પણ ચડતીમાંથી પડતી અને પડતીમાંથી ફરી ચડતી પર આવ્યા હોય એવા જૂજ વ્યક્તિઓ છે. એમાંના એક એટલે સુધીર રૂપારેલીયા. 
 
ઈદી અમીનના કારણે યુગાન્ડામાં પરદાદાએ શરૂ કરેલા ધંધાને સુધીર રૂપારેલીયાના પરિવારને મૂકીને યુકે ભાગવું પડ્યું હતું. યુકેમાં ખૂબ સંઘર્ષ કર્યો. નાની બચત કરી ફરી યુગાન્ડા આવ્યા. યુગાન્ડામાં સાહસ અને બુદ્ધિક્ષમતાના જોરે નવા નવા બિઝનેસમાં ઝંપલાવ્યું. એક પછી એક સફળતાના સોપાન પાર કરતા ગયા અને આજે રૂપારેલીયા ગ્રુપ ઓફ કંપનીઝે આફ્રિકામાં કાઠું કાઢ્યું છે. સુધીર રૂપારેલીયા 5300 કરોડની નેટવર્થ સાથે યુગાન્ડાના પહેલાં અને આફ્રિકાના 27માં સૌથી ધનિક વ્યક્તિમાં સામેલ છે. ફોર્બ્સ મેગેઝીને પણ કવર-પેજ છાપી સુધીર રૂપારેલીયાના ભારોભાર વખાણ કર્યાં હતાં.
 
આગળ વાંચોઃ સુધીર રૂપારેલીયાએ કેવી રીતે ઉભું કર્યું વિશાળ સામ્રાજ્ય...
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: About Uganda first And Africa 27th Richest Man Sudhir Ruparelia
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended