Home »NRG »Africa» 2017 New Year Celebration At Shree Swaminarayan Temple Nairobi

કેન્યાઃ સ્વામિનારાયણ મંદિર ખાતે 2017ની ભવ્ય ઉજવણી, રાસગરબા સહિત અનેક કાર્યક્રમો

divyabhaskar.com | Jan 03, 2017, 10:12 AM IST

કેન્યા(સૂર્યકાંત જાદવા દ્વારા):નૂતન વર્ષ 2017 ને વધાવવા દેશ વિદેશમાં વિધ વિધ રીતે ઉજવણી સહુ કરે છે. નવા વર્ષને આવકરવા કેન્યા રાષ્ટ્રના પાટનગર નાઈરોબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર મુકામે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાન્નિધ્યમાં સંતો-ભક્તોએ પુષ્પ અર્પણવિધિ, રાસોત્સવ અને સ્પોર્ટ્સ રમીને દબદબાભેર ઉજવણી કરી હતી. 
 
વિશ્વના તમામ મનુષ્યો સ્નેહ, સંપ અને એકતાની દિવ્ય જ્યોત જલાવે... એવા આશિષ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પાઠવ્યા હતા. સહુ હરિભક્તોએ મારુના ભજીયાંની લિજ્જત માણી હતી.
 
આગળ જુઓ, દબદબાભેર થયેલી ઉજવણીની વધુ તસવીરો...
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 2017 new year celebration at Shree Swaminarayan Temple Nairobi
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended