Home »National News »Photo Feature» Boy Died On The Spot And Dead Body Stuck On The Road Like Poster

ટ્રકની નીચે આમ કચડાઈ પોસ્ટર બની ગયો યુવક, રોડ પર ચોંટી ગયો મૃતદેહ

Ashish Gautam | Jan 22, 2017, 14:19 PM IST

  • યુવકનો મૃતદેહ પોસ્ટરની જેમ રોડ પર ચોંટી ગયો હતો.
ચુરૂઃશેખાવાટીના ચુરૂમાં એક યુવકનું ટ્રક નીચે કચડાવવાને કારણે મોત થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે અમુક જ સેકન્ડમાં યુવકનો મૃતદેહ પોસ્ટરની જેમ રોડ ચોંટી ગયું હતું.
 
 
 
રોડ ક્રોસ કરતી વખતે ટ્રકની અડફેટે આવ્યો યુવક...

- ચુરૂના પંખા સર્કલ પર રોજની જેમ ટ્રાફિક સામાન્ય હતો.
- વ્યસ્ત રોડ પર અચાનક એક યુવક રોડ ક્રોસ કરવા ગયો ત્યારે ત્યાંથી પસાર થતા ટ્રકની અડફેટે આવી ગયો હતો. 
- યુવકને અડફેટે લીધા બાદ પણ ટ્રક સતત આગળ વધતો રહ્યો અને ઘણી આગળ જઈને રોકાયો હતો.
- અકસ્માત એટલો ભયંકર હતો કે, યુવકનું અડધું શરીર રોડ પર પોસ્ટરની જેમ ચોંટી ગયું હતું. તેના શરીરના ચીથડા ચારે તરફ ઉડ્યા હતા.
- લોકોએ આ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. મૃતક યુવકની હજી ઓળખ થઈ શકી નથી.
 
તસવીરોઃઆશીષ ગૌતમ
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ અકસ્માતની તસવીરો........)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Boy Died On The Spot and dead Body Stuck on The Road Like Poster
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended