Home »National News »Latest News »National» Young Brigade Of Uttar Pradesh Election 2017

વિદેશોમાં ભણ્યા, કોઇ એન્જિનિયર- કોઇ શૂટર પિતાનો પ્રયાસ તેમને પોતાનો વારસો સોંપવાનો

Ravi Shrivastav, Lucknow | Feb 04, 2017, 02:49 AM IST

લખનઉ:યૂપી ચૂંટણીમાં રાહુલ-અખિલેશની જોડી યુવાઓને આકર્ષવા માટે ઉતરી ગઇ છે. સાથે જ ઘણા કદાવર નેતાઓ છે જેમણે હવે પોતાનો રાજકીય વારસો પોતાના સંતાનોને સોંપવાનો નિર્ણય કરી લીધો છે. આજ કારણ છે કે લગભગ અડધો ડઝન યુવા ચહેરાઓ યૂપી ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવવા માટે ઉતર્યા છે. તેમાં ગૃહમંત્રી રાજનાથ સિંહના પૂત્રથી માડી કલ્યાણ સિંહનો પૌત્ર સુદ્ધા સામેલ છે.
 
અદિતિ સિંહ

પિતા: અખિલેશ સિંહ (બાહુબલી)
કોંગ્રેસથી રાયબરેલી સદર સીટ
અદિતિ બાહુબલી પિતા અખિલેશ સિંહની પરંપરાગત સીટથી ચૂંટણી લડી રહી છે. અમેરિકામાં MBA કર્યુ અને લંડનમાં ફેશન હાઉસમાં કામ કર્યું. રાજકારણ માટે ભારત પાછી ફરી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Young Brigade of Uttar Pradesh Election 2017
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended