Home »National News »Latest News »National» Website Of MHA Is Suspected Being Hacked And Hence Blocked

મંત્રાલયની વેબસાઇટ હેક થયાના સમાચારો પાયાવિહોણાં: ગૃહ વિભાગ

divyabhaskar.com | Feb 12, 2017, 18:08 PM IST

  • મંત્રાલયની વેબસાઇટ હેક થયાના સમાચારો પાયાવિહોણાં: ગૃહ વિભાગ,  national news in gujarati
નવી દિલ્હી:  રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ) ની વેબસાઇટ રવિવારે હેક થઇ ગઇ હોવાના અહેવાલો આવ્યા હતા. જોકે, ગૃહ વિભાગના અધિકારીઓએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.
 
ગૃહ વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે, સાઈટને અપડેટ કરવાની કામગીરી ચાલી રહી છે. આથી સાઈટ ડાઉન છે. સાઈટ હેક કરવામાં નથી આવી. આ અંગના અહેવાલો પાયાવિહોણાં.  
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Website of MHA is suspected being hacked and hence blocked
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended