Home »National News »Photo Feature» Serous Injury On Head And Face Part Of French Guy Referred To Jabalpur

બુલેટ પર ઈન્ડિયા ફરવા નીકળ્યા ફ્રાન્સના બે મિત્રો, થયો ભયંકર અકસ્માત

Pradeep Gonghdi | Jan 30, 2017, 00:03 AM IST

  • અકસ્માતમાં ફ્રાન્સના 2 પ્રવાસીઓ અને 3 સ્થાનિક લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી.
ભોપાલ/સિવનીઃ મધ્ય પ્રદેશના સિવની જીલ્લાના ઘૂમાના બંજારી ગામ પાસે એનએચ-7 પર બે બાઈક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ફ્રાન્સના 2 પ્રવાસીઓ અને 3 સ્થાનિક લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી.
 
બુલેટ પર હતા ફ્રાન્સના પ્રવાસીઓ...

- ઘૂમા પોલીસે જણાવ્યું કે, ફ્રાન્સના યાનઆંદ્રે (40) અને સોનિયા (23) બુલેટ પર જબલપુરથી નાગપુર જઈ રહ્યાં હતા.
- ફ્રેન્ચ પ્રવાસીઓ બંજારી ગામ પહોંચ્યા ત્યારે ઘોઘરીના ભરત, મનીષ અને અન્ય એક યુવકની બાઈક તેમની સાથે ટકરાી હતી.
- અકસ્માત બાદ ઈજાગ્રસ્તોનો સિવિલ હોસ્પિટલ લખનાદૌન લઈ જવાયા હતા. જ્યાંથી મેડિકલ કોલેજ જબલપુર રેફર કરવામાં આવ્યા હતા.
- યાનઆંદ્રેના માથા અને ચેહરાના ભાગે વધુ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.............................)




Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Serous injury On Head And Face Part Of French Guy Referred to jabalpur
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext