Home »National News »Latest News »National» Three Women From One Village Who Awarded Padma Shri

બિહાર આવ્યું ચર્ચામાં: દેશનું એકમાત્ર એવું ગામ, જ્યાં ત્રણ મહિલાને પદ્મશ્રી એવોર્ડ

Asutosh Sinha, Madhubani | Feb 06, 2017, 01:14 AM IST

  • કમલ નારાયણ
મધુબની:બિહારનો મધુબની જિલ્લો. અહીંયાથી 10 કિલોમીટર અંતરે જિતવારપુર ગામ આવેલું છે. ગત મહિને આ ગામ ફરીથી ચર્ચામાં આવી ગયુ છે. આ વખતે બૌઆ દેવીના કારણે. 26 જાન્યુઆરીએ તેમને પદ્મશ્રી મેળવવામાં કેન્દ્રિય કાપડ મંત્રાલયના હસ્ત શિલ્પ વિભાગમાં મુખ્ય ડિઝાઇનર રહેલાં ભાસ્કર કુલકર્ણીને મદદ કરી. તે 1961-62માં દુકાળના સમયે ત્રણેયના સંપર્કમાં હતા.
 
1- બીજાના ઘર સજાવીને પોતાનું ઘર ચલાવતી હતી

જગદંબા દેવી, ગામની પ્રથમ મહિલા જેને પદ્મશ્રી મળ્યો. નાની ઉંમરમાં લગ્ન થઇ ગયા. સંતાન નહોતુ. આ માટે એકલતા દૂર કરવા માટે બીજાના ઘર સજાવતાં હતાં. તેમના વતિ એવોર્ડ સ્વીકાર ભત્રીજા કમલનારાયણ જણાવ્યું કે લોકોને જનોઇ, લગ્ન, ગ્રુહ પ્રવેશ પર ઘર-દરવાજા, દીવાલો પર પેઇન્ટિંગ બનાવીને પોતાનું ઘર ચલાવ્યુ. 1961-62માં દુકાળ પછી ભાસ્કર કુલકર્ણી ગામ આવ્યા.  તે જગદંબાના ચિત્રો જોઇને આશ્ચર્યમાં મૂકાયા. ઇન્દિરા ગાંધીને સાંસ્કૃતિક સલાહકાર પુપુલ જયકરે તેમના કામને પ્રખ્યાત કર્યુ. 1975માં પદ્મશ્રી મળ્યો. 1984માં તેમનું નિધન થયુ.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો સીતા દેવીનાં પેઇન્ટિંગથી પ્રભાવિત હતાં ઇન્દિરા....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Three Women from one village who awarded Padma Shri
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended