Home »National News »Photo Feature» Photographs Clicked By Her Husband Dr Amit Mahabharata Changed Her Life

પતિએ ક્લિક કરેલી તસવીરોથી સ્ટાર બની પત્ની, મળી રહી છે ફિલ્મોની ઓફર

divyabhaskar.com | Feb 09, 2017, 09:51 AM IST

  • મિસિઝ ઈન્ડિયા ડો. જૈસ્મીન તૂર ભટારા.
જાલંધરઃ જો તમે સતત મહેનત કરતા રહેશો સફળતા ચોક્કસ મળશે. આ વાત મિસિઝ ઈન્ડિયા ડો. જૈસ્મીન તૂર ભટારાએ સીટી ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂશંસના કેમ્પસમાં કહી હતી. અહીંની યુવતીઓને પોતાના સપના પુરા કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શી વોક્સ શી ટોક્સ કાર્યક્રમના પ્રથમ એડિશનમાં જૈસ્મીનને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ડો. જૈસ્મીને પોતાના જીવનના મુશ્કેલ ક્ષણો અંગે સ્ટુડન્ટ્સને જણાવ્યું હતું.
 
 
 
નવા કપડા પહેરતી ત્યારે પતિ ક્લિક કરતા ફોટો....

- જૈસ્મીને જણાવ્યું કે, પતિને ફોટોગ્રાફીનો ઘણો શૌખ હોવાને કારણે તે જ્યારે નવા કપડા પહેરતી ત્યારે તેઓ તસવીર ક્લિક કરતા હતા.
- એક દિવસ તેને મિસિઝ ઈન્ડિયાની ઓનલાઈન લિંક મળી. જેમાં જાસ્મીને પોતાની તસવીર અપલોડ કરી. તે ફાઈનલ માટે સિલેક્ટ થઈ પણ પુત્ર નાનો હોવાથી અને પરિવાર અંગે તે ચિંતિત હતી.
-  પતિ ડો. અમિત ભટારા અને સાસુએ તેને પ્રેરણા આપી અને તે જીતી ગઈ. તે પછી તે મિસિઝ યુનિવર્સલ 2016માં પણ ગઈ. અહીં તે રનર્સ અપ રહી.
- જૈસ્મીનને હવે બોલિવૂડ અને પોલીવૂડ તરફથી ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી રહી છે. જે અંગે હાલ તે વિચારી રહી છે. 
- જૈસ્મીને જણાવ્યું કે, આત્મવિશ્વાસ અને પરિવારની પ્રેરણાથી આમ સંભવ થયું.
- તેમણે સ્ટુડન્ટ્સને કંઈક બનવા માટે પહેલા ટાર્ગેટ સેટ કરવાનું કહ્યું હતું. શી વોક્સ શી ટોક્સ કાર્યક્રમમાં દર મહિને સફળ મહિલાઓને સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કરવા બોલાવવામાં આવશે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ મિસેઝ જૈસમીનની વધુ તસવીરો.....................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Photographs clicked by her husband Dr Amit Mahabharata Changed Her Life
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended