Home »National News »Latest News »National» Sonia Gandhi Blows Bugle At Jaipur Chintan Shibir

અંદરોઅંદર લડતાં રહીશું તો જીતુશું કેવી રીતે: સોનિયા ગાંધી

Bhaskar News, Jaipur | Jan 18, 2013, 23:49 PM IST

- જયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિરનો પ્રારંભ
- પાંચ નિષ્ફળતાઓ ગણાવી પરંતુ મોંઘવારી અંગે મૌન સેવ્યું


જયપુરમાં કોંગ્રેસના ચિંતનનો પ્રારંભ થઈ ગયો છે, જે ત્રણ દિવસ ચાલશે. શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ઉદ્ઘાટન પ્રવચન આપવા ઊભાં થયાં તો કેટલીય ચિંતાઓ સામે આવી. તેમણે બેકાબૂ ભ્રષ્ટાચાર, મહિલાઓની અસુરક્ષા અને મધ્યમ વર્ગ પ્રત્યે ઉપેક્ષાને ગંભીર બાબતો ગણાવી. તેમણે નેતાઓના આંતરકલહને સત્તાથી વંચિત રહેવાનું એક કારણ પણ ગણાવ્યું. તેમના ભાષણમાં સોનિયા ગાંધીએ પક્ષની પાંચ નિષ્ફળતાઓ ગણાવી:

- પહેલી નિષ્ફળતા-ઓસરતો જતો જનાધાર
 

અર્થ: ઉત્તર પ્રદેશમાં સપા-બસપે એસસી, એસટી અને લઘુમતીઓ જેવી વોટબેન્કમાં ગાબડાં પાડ્યાં છે. સવર્ણો પણ કોંગ્રેસથી વિમુખ થયા છે. બિહારમાં કોઈ વોટબેન્ક નથી. કણૉટકમાં પરંપરાગત વોટબેન્ક ભાજપે છીનવી લીધી છે. ગુજરાતમાં મોદીએ વોટબેન્ક આંચકી લીધી છે. હવે શું કરવું: ચૂંટણીના વર્ષમાં એસસી, એસટી લઘુમતીઓ અને મધ્યમ વર્ગને આકર્ષવા માટેની યોજના બનાવવી.

વધુ માહિતી વાંચવા ફોટો સ્લાઇડ કરો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Sonia Gandhi Blows Bugle At Jaipur Chintan Shibir
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext