Home »National News »Latest News »National» Shivraj Congratulate Modi

રાજ મેળવાની હેટ્રિક બદલ શિવરાજે આપ્યા મોદીને અભિનંદન

Agency, Bhopal | Dec 21, 2012, 16:40 PM IST

દેશના રાજકારણમાં વિકાસનો મુદ્દો એ ચર્ચાનો વિષય બન્યો છે
સામાન્ય જનતાનો વિજય

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં વિજયની હેટ્રિક મારવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ચૌહાણના કહેવા પ્રમાણે, ગુજરાતમાં ભાજપનો વિજય એ વિકાસ અને સુશાસનનો વિજય છે. ગુજરાતના વિજયે સાબિત કરી આપ્યું છે કે, રાજકારણમાં વિકાસ એ મુખ્ય મુદ્દો બની ગયો છે. તેમણે ઉમેર્યું હતુંકે ગુજરાતમાં ભાજપનો સતત પાંચમો વિજય એ  સામાન્ય જનતાનો વિજય છે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shivraj congratulate modi
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended