Home »National News »Photo Feature» Police Arrested 9 Girls And 3 Customers During Raid At Sahara Mall

પાર્લરની આડમાં ચાલતી હતી પાપલીલા, પકડાયા 3 યુવકો અને 9 યુવતીઓ

Ram Khatana | Jan 27, 2017, 00:05 AM IST

  • મસાજ અને સ્પાના નામે દેહવેપાર ચાલતું હતું.
ગુડગાંવઃશહેર પોલીસે અહીં સહારા મોલના એક સ્પામાં રેડ પાડી સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો હતો. અહીં મસાજ અને સ્પાના નામે દેહવેપાર ચાલતું હતું, પોલીસે સ્પામાંથી 9 યુવતીઓ અને 3 યુવકની ધરપકડ કરી હતી.
 
એમજી રોડ પર બનેલા સ્પા રહે છે ચર્ચામાં.....

- ગુડગાંવના એમજી રોડ પર બનેલા સ્પા અને મસાજ પાર્લર ઘણીવાર ચર્ચામાં રહે છે. આ અગાઉ પણ ઘણીવાર રેડમાં યુવક-યુવતીઓની ધરપકડ કરવાાં આવી હતી.
- પોલીસે જણાવ્યું કે, તેમને સહારા મોલના સ્પામાં સેક્સ રેકેટ ચાલતું હોવાની માહિતી મળી હતી. 
- રેડ અગાઉ મહિલા કર્મીઓ સાથે પોલીસની એક ટીમ રચમાં આવી હતી. 
- રેડમાં પોલીસે 9 યુવતીઓ અને 3 યુવકોની ધરપકડ કરી હતી. પકડાયેલા 3 યુવકો ગ્રાહકો હોવાનું સામે આવ્યું છે.
- પોલીસે જણાવ્યું કે, એમજી રોડ પર સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટોનો અંત લાવવા સતત રેડ પાડવામાં આવી રહી છે. 
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો......................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Police Arrested 9 Girls And 3 Customers During raid at sahara mall
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended