Home »National News »Desh» Russian Girls Belly Dance Performance Video And Pictures Goes Viral

રશિયન ગર્લ્સનો દેશી મેળામાં અનોખો ડાન્સ, દર્શકોએ કરતા રહ્યાં ‘વન્સ મોર’ની માગ

divyabhaskar.com | Mar 20, 2017, 11:19 AM IST

  • આયોજકોએ 1 કલાકના બેલે ડાન્સ કાર્યક્રમને 2 કલાકનો કરી દીધો હતો.
સાગરઃમધ્ય પ્રદેશના ગઢાકોટાના ઐતિહાસિક રહસ મેળાનાં 213માં વર્ષે રશિયલ ગર્લ્સે બેલે ડાન્સ પર્ફોમ કરી યાદગાર બનાવી દીધો હતો. રશિયન ગર્લ્સનો ડાન્સ લોકો વન્સ મોર-વન્સ મોરની બુમો પાડતા રહ્યાં. આ જ કારણે આયોજકોએ 1 કલાકના બેલે ડાન્સ કાર્યક્રમને 2 કલાકનો કરી દીધો હતો.
 
વાયરલ થઈ તસવીરો-વીડિયો...

- આ મેળા થકી સ્થાનિક લોકોએ પ્રથમવાર બેલે ડાન્સ જોયો હતો.
- આ મેળામાં પંચાયત મંત્રી તથા અન્ય નેતાઓ હાજર રહ્યાં હતા.
- બેલે ડાન્સ પર્ફોર્મન્સની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા.
- મંત્રી ભાર્ગવે આ મેળા અંગે જણાવ્યું કે, 1785માં રાજા હરિસિંહના પુત્ર મર્દન સિંહ જૂ દેવે વસંત પંચમીના આ મેળાની શરુઆત કરી હતી.
- અગાઉ આ મેળો 1 દિવસનો રહેતો હતો, જોકે સમયની સાથે તેનો ફોર્મેટ બદલાતા તેને 5 દિવસ સુધી લંબાવવામાં આવ્યો.
 
તસવીરોઃરિંકૂ સરવૈયા
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો............)  
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Russian Girls Belly Dance Performance Video And Pictures Goes Viral
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended