Home »National News »Latest News »National» Kolkata Assembly Rucks Took Place On Property Damage Bill

કોલકાતાઃ પ્રોપર્ટી ડેમેજ બિલ મુદ્દે વિધાનસભામાં હંગામો, કોંગ્રેસ MLA ઘાયલ

Agency | Feb 08, 2017, 16:30 PM IST

  • કોલકાતા વિધાનસભામાં પ્રોપર્ટી ડેમેજ બિલ મુદ્દે હંગામો થતાંકોંગ્રેસના એમએલએ અબ્દુલ માનન ઘાયલ થયા હતા
કોલકાતા. કોલકાતા વિધાનસભામાં પ્રોપર્ટી ડેમેજ બિલને આજે હોબાળો થયો હતો. વિરોધ પક્ષે બિલમાં વધુ સંશોધનની માંગ કરીને ગૃહમાં તોડફોડ કરી હતી. જેમાં LOP અને કોંગ્રેસના એમએલએ અબ્દુલ માનન ઘાયલ થયા હતા. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Kolkata assembly rucks took place on property damage bill
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext