Home »National News »Photo Feature» Story About Wife Of RLD Billionaire Politician Jayant Chaudhary

સસરા પૂર્વ મંત્રી અને પતિ છે MLA,છતાં કરોડોના દેવામાં ડૂબેલી છે આ પુત્રવધૂ

divyabhaskar.com | Feb 07, 2017, 15:33 PM IST

  • ચારુ સિંહ ચૌધરી.
આગ્રાઃઆરએલડી નેતા જયંત ચૌધરીની પત્ની ચારુ હાલ વિવિધ વિસ્તારોમાં ફરી પોતાની પતિના પક્ષ માટે ચૂંટણી પ્રચાર કરી રહી છે. આમ તો તેમના પતિ પોતે કરોડપતિ નેતાઓમાં સ્થાન ધરાવે છે તેમછતાં ચારુ કરોડોના દેવામાં ડૂબેલી છે. ભાસ્કર.કોમ યુપી ઈલેક્શન 2017ના આ ગ્લેમરસ સ્ટાર કેમ્પેનર સાથે જોડાયેલી વાતો તમારી સમક્ષ રજૂ કરી રહ્યું છે.
 
કરોડોનું દેવું અને શેર બજારમાં રોકાણ.....

- 2014ના લોકસભા ચૂંટણીમાં ઉતરેલા જયંત ચૌધરીએ ત્યારે પત્નીન સંપત્તિની વિગતો પણ જાહેર કરી હતી.
- મંતથી ધારાસભ્ય જયંતની એફિડેવિટ અનુસાર ચારુ પોતે 4 કરોડની સંપત્તિ ધરાવે છે.
- શેર બજારમાં ચારુના 85 લાખ રૂપિયા રોકાયેલા છે.
- ચારુ પર 1.5 કરોડનું દેવું છે. જમીન સંપત્તિનું છોડી દઈએ તો ચારુના માથે ઘણું દેવું છે.
- ચારુએ યુનિયન બેંક પાસેથી 41 લાખની લોન લીધી છે, બીજી તરફ અન્ય કંપનીઓ પાસેથી 1.09 લીધેલા છે.
- લંડનથી ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગથી ટ્રેનિંગ લઈ ચુકેલા જયંતના માર્ગદર્શન હેઠળ ચારુ શેર બજાર અને અન્ય કંપનીઓમાં રોકાણ કરે છે.
- પૂર્વ કેબિનેટ મંત્રીની પુત્રવધૂ હાલ પતિ માટે પ્રચાર કરતી જોવા મળે છે. 
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.........................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Story About Wife of RLD Billionaire Politician Jayant Chaudhary
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended