Home »National News »Photo Feature» Religious Sites In The Country Which Has Started The Fire

આ એવા ધાર્મિક સ્થળો છે જેના લીધે દેશના લાગી ચૂકી છે આગ

divyabhaskar.com | Feb 15, 2013, 06:00 AM IST

વસંત પંચમી શુક્રવારે મધ્યપ્રદેશ સરકાર માટે ભોજશાળામાં પૂજા અને નમાજ કોઈપણ જાતના વિવાદ વગર પૂર્ણ કરાવવાનો પડકાર છે. 2003માં થયેલો સાપ્રદાયિક તણાવ અને તેના બાદની હિંસા અને 2006માં સરકારની નીતિના કારણે વિવાદ બાદ આ વખતે શિવરાજ સરકાર દરેક પગલું ફુંકી-ફુંકીને ભરી રહી છે.
 
દેશમાં એવા કેટલાય ધાર્મિક સ્થળો છે જે વિવાદિત છે. આ વિવાદ કેટલીયવાર એટલો વધી ગયો કે તેની અસર આખા દેશ પર પડી હતી. 1992માં થયેલા દેશવ્યાપી હુલ્લડ તેનો કાળો ભાગ છે.
 
સ્લાઈડ્સમાં જુઓ કેટલાક એવા જ ધાર્મિકસ્થળો. જેના કારણે દેશભરમાં તણાવ અને હુલ્લડ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Religious Sites In The Country Which Has Started The Fire
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext