Home »National News »Desh» Mobile Owner Will Move To Consumer Forum Against Company

ઓનલાઈન મંગાવ્યો હતો આ મોબાઈલ, ચાર્જીંગમાં લગાવતા જ થયો બ્લાસ્ટ

Ajay Bhatia | Feb 16, 2017, 18:23 PM IST

  • મોબાઈલ ચાર્જીંગ સમયે રેડમી-3S ફોનમાં બ્લાસ્ટ થયો હતો.
રેવાડીઃઅહીંના દેહલાવાસ ગામમાં મોબાઈલ ચાર્જીંગ સમયે એક રેડમી-3S ફોન બ્લાસ્ટ થઈ ગયો હતો. આ બ્લાસ્ટમાં ફોન ખરીદનાર યુવક માંડમાંડ બચી ગયો હતો. હવે મોબાઈલ ખરીદનારે ગ્રાહક ફોરમમાં જવાની તૈયારી કરી લીધી છે.
 
ફોન દુર હોવાથી બચી ગયો યુવક..

- અંકિત નામના યુવકે જણાવ્યું કે, તેણે એક મહિના પહેલા  રેડમી-3S ફોન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. 
- હવે ફોનનો વપરાશ કર્યા બાદ જ્યારે તેણે તે ચાર્જીંગમાં મુક્યો તો અચાનક તેમાં બ્લાસ્ટ થયો અને બેટરી ફાટી ગઈ હતી.
- અંકિત મોબાઈલથી થોડો દુર હોવાને કારણે તેને કોઈ ઈજા થઈ નહોતી. ફોન ખોલતા જ બેટરી ફાટી ગયાનું જોવા મળ્યું હતું.
 
એક્સપર્ટે આપી આ સલાહ

- ફોન રિપેરીંગ કરનારા એક્સપર્ટે જણાવ્યું કે, બેટરી ચાર્જીંગમાં સર્જાતી સમસ્યાને કારણે આમ થઈ શકે છે.
- આ કારણોસર ફોનને તકિયા પાસે રાખી ન સુવું જોઈએ. ફોનને ચાર્જીંગ પર લગાવ્યા બાદ સ્વિચ ઓન કરવી જોઈએ. પહેલાથી જ સ્વિચ ઓન કરી ફોનને ચાર્જર સાથે અટેચ ન કરવું જોઈએ.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mobile Owner Will Move To Consumer Forum Against Company
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended