Home »National News »Latest News »National» Read News Without Advertise On Divyabhaskar E-Paper

હવે તમારુ ન્યુઝ પેપર જાહેર ખબર વિનાનું, વાંચો ઇ-પેપર

divyabhaskar.com | Feb 06, 2017, 04:44 AM IST

  • હવે તમારુ ન્યુઝ પેપર જાહેર ખબર વિનાનું, વાંચો ઇ-પેપર,  national news in gujarati
નેશનલ ડેસ્ક:દિવ્ય ભાસ્કર પોતના વાચકો માટે ખુશ ખબર લઇને આવ્યું છે. હવે તમે દિવ્ય ભાસ્કરને જાહેરાત વિના વાંચી શકશો. આ ઓપ્શન ઓનલાઇન હાજર છે. જો તમે તમારા શહેરની બહાર છો અને તમારા શહેરની નાની-મોટી ખબર વિશે જાણવા માગો છો તો તમને દિવ્ય ભાસ્કર ઇ-પેપર ઉપર મળી જશે. માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશના પણ ભાસ્કરના ઓનલાઇન વાંચકો માટે આ ખુશ ખબર છે. આ કોશિશ પોતાના વાચકોનો રીડીંગ એસ્પીરીયન્સ સુધારવા અને વધારે સુવિધાજનક બનાવવા માટે કરવામાં આવી છે.
 
આ ઇ-પેપર આખા અઠવાડિયે મળશે. આ સુવિધા સોમવારથી શુક્રવાર 9 પેઇજમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે ભાસ્કરની સ્પેશ્યલ ઓફરીંગ સાથે આ સુવિધા શનિવારે 11 અને રવિવારે 12 પેઇજમાં ઉપલબ્ધ હશે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમારુ સમાચારપત્ર યૂપીનું ઓનલાઇન એડિશન લઇને આવ્યું છે. જેમાં તમને લખનઉ, કાનપુર અને આગ્રાની આવૃત્તિ વાંચવા મળશે અને તે પણ જાહેરાત વિના સંપૂર્ણ સમાચાર સ્વરૂપે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Read News without advertise on divyabhaskar e-paper
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext