Home »National News »Latest News »National» Read Divyabhaskar Epaper Without Advertisement

અમદાવાદ સહિત 19 આવૃત્તિના ઇ-પેપર જાહેરાતો વિના વાંચો

divyabhaskar.com | Jan 23, 2017, 09:44 AM IST

  • અમદાવાદ સહિત 19 આવૃત્તિના ઇ-પેપર જાહેરાતો વિના વાંચો,  national news in gujarati
નવી દિલ્હીઃદિવ્ય ભાસ્કરના ઑનલાઇન વાચકો હવે પૂરું અખબાર જાહેરાતો વિના પણ વાંચી શકશે. 8 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 19 આવૃત્તિમાં સુવિધા શરૂ કરાઇ છે. પોતાના ઑનલાઇન વાચકોને વધુ, નૉલેજેબલ અને રીડેબલ કન્ટેન્ટ આપવું પહેલનો ઉદ્દેશ છે. દરેક આવૃત્તિમાં જાહેરાતો વગરનું ઇ-પેપર સોમવારથી શુક્રવાર સુધી 9 પેજ, શનિવારે 11 પેજ અને રવિવારે 12 પેજનું રહેશે.
 
ભાસ્કર જૂથના દેશભરના વાચકો ઉત્તરપ્રદેશની ચૂંટણીની દરેક હલચલ વાંચી શકે તે ઉદ્દેશ સાથે ઉત્તરપ્રદેશની 3 ઑનલાઇન એડિશન પણ શરૂ કરાઇ છે. એડિશન છે- લખનઉ, કાનપુર અને આગ્રા. એક સંપૂર્ણ એટલે કે 9 પેજનું અખબાર ઇ-પેપર પર જાહેરાતો વિના મળશે.
 
હવે આ શહેરનું ઈ-પેપર જાહેરાત વગર વાંચોઃ
 
રાજસ્થાનઃજયપુર, જોધપુર
મધ્ય પ્રદેશઃભોપાલ, ઈન્દોર
છત્તીસગઢઃ રાયપુર
પંજાબઃલુધિયાણા, જલંધર, અમૃતસર
ગુજરાતઃ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભુજ
ઝારખંડઃરાંચી
બિહારઃ પટણા
ઉત્તર પ્રદેશઃલખનઉ, કાનપુર, આગ્રા
 
દિવ્ય ભાસ્કર ઇ-પેપર માટે લૉગ ઇન કરો
http://epaper.divyabhaskar.co.in
http://m.epaper.divyabhaskar.co.in
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: read divyabhaskar epaper without advertisement
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext