Home »National News »Photo Feature» History In Pictures Are The Best Way To Know About Past Of Nation

ભારતની અમુક Rare તસવીરો,જે બદલી નાંખશે ઈતિહાસને જોવાનો તમારો અંદાજ

divyabhaskar.com | Jan 28, 2017, 10:11 AM IST

  • અમેરિકન એક્ટ્રેસ બારબરા મુલૈન તાજમહેલ સામે ફોટોશૂટ કરાવતા સમયે.
નવી દિલ્હીઃ ભારતે પોતાના 68માં રિપબ્લિક-ડેની ઉજવણી કરી. કોઈપણ દેશનો ઈતિહાસ ત્યાંના લોકો માટે ઘણો ખાસ હોય છે. જોકે ઈતિહાસને તસવીરો થકી જોવા અને જાણવાની મજા જ કંઈક અલગ હોય છે. ભાસ્કર.કોમ તમારી સમક્ષ ભારતીય ઈતિહાસની અમુક તસવીરો અહીં રજૂ કરી રહ્યું છે, જે ઈતિહાસ જોવાનો તમારો અંદાજ જ બદલી નાંખશે.
આ વખતની રિપ્બલિક-ડે પરેડ હતી અનોખી...

- આઝાદી બાદ ભારતના બંધારણને બનતા 3 વર્ષનો સમય લાગ્યો હતો. દેશને નવું બંધારણ તૈયાર કરી આપવામાં બાબા સાહેબ મુખ્ય ભૂમિકામાં હતા.
- 26 જાન્યુઆરી 1950ના રોજથી ભારતીય બંધારણ લાગુ થયું હતું.
- વર્ષ 2017માં રિપ્બલિક - ડે પરેડમાં યુએઈના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાએદ અલ નાહ્યાં ચીફ ગેસ્ટ રહ્યાં હતા.
- પ્રથમવાર રિપ્બલિક - ડે પરેડમાં યુએઈની આર્મી જોવા મળી હતી.  પરેડમાં યુએઈના 144 જવાન અને  44 બેન્ડ મેમ્બર્સ હતા.
- આ ઉપરાંત પ્રથમવાર એનએસજી કમાંડો પરેડમાં જોવા મળ્યા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો................................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: History In Pictures Are The Best Way To Know About Past Of Nation
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext