Home »National News »Photo Feature» UP Elections Starts From 11 February And Will End On 8 March With Last Phase

100 વર્ષ અગાઉ આવું દેખાતું હતું નવાબોનું નગર, જુઓ 10 રેર તસવીરો

divyabhaskar.com | Feb 08, 2017, 10:12 AM IST

  • લખનઉ સ્થિત બડા ઈમામવાડાની 1870માં લેવામાં આવેલી તસવીર.
લખનૌઃઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાવાની છે. ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 ફેબ્રુઆરીના રોજ થશે. જ્યારે અંતિમ તબક્કાનું મતદાન 8 માર્ચના રોજ થશે. ચૂંટણીનું પરિણામ 11 માર્ચના રોજ આવશે. આ સમયે divyabhaskar.com તમારી સમક્ષ રાજ્યના પાટનગર અને નવાબોની નગરી તરીકે ઓળખાતા લખનઉની 100 વર્ષથી વધુ જૂની તસવીરો અહીં રજૂ કરી રહ્યું છે.
 
ગતવર્ષે ઉજવ્યો હતો પ્રથમ ટૂરિઝમ ડે
 
- ગતવર્ષે અખિલેશ સરકારે 14મી ફેબ્રુઆરીનાં રોજ દરવર્ષે રાજ્યનો ‘ટૂરિઝમ ડે’ ઉજવવાની જાહેરાત કરી હતી.
- અખિલેશ યાદવે યુવાનોને ‘વેલેન્ટાઈન ડે’ના રોજ ‘તાજ ડે’ તરીકે ઉજવવા પણ અપીલ કરી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: UP Elections Starts From 11 February And Will End On 8 March With Last Phase
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext