Home »National News »Photo Feature» Sheikh Mohammed Bin Zayed Al Nahyan Was Chief Guest Of Republic Day Parade

અંદરથી આવું છે યુએઈના ક્રાઉન પ્રિન્સનું લક્ઝરી પ્લેન, જુઓ Inside Photos

divyabhaskar.com | Jan 29, 2017, 10:25 AM IST

  • વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પ્લેન યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયલ અલ નહ્યાનનો છે.
નવી દિલ્હીઃસોશિયલ મીડિયામાં હાલ એક પ્લેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પ્લેન યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયલ અલ નહ્યાનનો છે. યુએઈ ક્રાઉન પ્રિન્સ ભારતમાં રિપબ્લિક ડે પરેડના ચીફ ગેસ્ટ તરીકે ભારત આવ્યા હતા. જોકે આ વીડિયોની પૃષ્ટિ થઈ નથી.
લક્ઝુરિયસ વિમાનનો વીડિયો
 
- આ વીડિયો 2 મિનિટ જેટલો છે. જેમાં એક વ્યક્તિ પાયલોટ વિશે પૂછતો સાંભળવા મળે છે.
- વીડિયોમાં દેખાડવામાં આવેલું પ્લેન કોઈ લક્ઝરી ઘર અથવા લોન્જની જેમ ડિઝાઈન કરેલું જોવા મળે છે.
- વીડિયો સાથેની પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાલમ એરપોર્ટના ટેક્નિકલ એરિયામાં પાર્ક કરવામાં આવ્યું હતું.
- પ્લેનની અંદર મિટિંગ માટે એક લોન્જ અને એક બેડરૂમ પણ જોવા મળ્યું હતું.
- બેડરૂમમાં એલઈડી ટીવી અને લક્ઝુરિયસ ફર્નીચર હતું.
- વિમાનનું બાથરૂમ પણ લક્ઝુરિયસ છે, જેમાં ફેંસી ઈક્વિપમેન્ટ્સ લાગેલા છે.
- વીડિયોમાં 3 એરહોસ્ટેસ અને શેખના પહેરવેશમાં અમુક લોકો દેખાય છે.
- આ વીડિયોને અંતે એક નાનકડું કિચન અને કોકપિટ દેખાડવામાં આવી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Sheikh Mohammed bin Zayed Al Nahyan Was Chief Guest Of Republic Day parade
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext