Home »National News »Latest News »National» Police Busted Sex Racket At M G Road Spa Centre In Gurgaon

ગુડગાંવ: સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, 12 છોકરીઓની ધરપકડ

divyabhaskar.com | Jan 22, 2017, 17:51 PM IST

  • ગુડગાંવ: સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, 12 છોકરીઓની ધરપકડ,  national news in gujarati
ગુરગાંવ: એમ.જી. રોડ પરના એક સ્પા સેન્ટર જેના ઓઠા હેઠળ એક સક્રિય સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું તેનો પોલીસે શનિવારે પર્દાફાશ કર્યો હતો. આ સેક્સ રેકેટમાં પોલીસે 12 છોકરીઓ અને 3 પુરુષોની ધરપકડ કરી છે.
 
આ રીતે પોલીસે પાડી રેઇડ
 
- પોલીસને મળેલી બાતમીને આધારે તેઓએ સાદા કપડા પહેરીને સ્પા સેન્ટરના ક્લાયન્ટ્સ તરીકે એમ.જી. રોજ પર આવેલા સ્પા સેન્ટરની મુલાકાત લીધી હતી.
- ત્યારબાદ તેમણે સેન્ટર પર રેઇડ પાડી હતી અને કુલ 15 જણાની અટકાયત કરી હતી.
- સ્ટેશન હાઉસના ઑફિસર વિશાલ સિંઘે જણાવ્યું કે, “એમ.જી. રોડ પર આવેલા ક્વીન્સ સ્પા પર દરોડો પાડવામાં આવ્યો હતો. સ્પા સેન્ટર પરથી અમે 3 છોકરાઓ અને કેટલીક છોકરીઓની અટકાયત કરી છે.”
- આ કેસની એક એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને હાલ તેના પર તપાસ ચાલી રહી છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Police busted sex racket at M G road spa centre in Gurgaon
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext